એટીટ્યુડ શાયરી ગુજરાતી માં | ઘમંડ શાયરી ગુજરાતી

મિત્રો જો તમે પણ Gujarati Attitude Shayari કે ઘમંડ શાયરી સર્ચ કરી રહયા છો તો તમે અમારી વેબસાઇટ માં એકદમ સાચા જ આવ્યા સવો અહી તમને ઘણી બધી એટીટ્યુડ સ્ટેટસ શાયરી ગુજરાતી માં મળી રહેશે. 

આ એટીટ્યુડ સ્ટેટસ શાયરી ગુજરાતી હોવાથી તમે તેને કોઈ પણ જગ્યા એ લગાવી શકો છો અને તમારો ઘમંડ બતાવી શકો છો. તમારા એટીટ્યુડ ને સાબિત કે લોકો ને બતાવવા માટે અમે તમને ઘણી બધી ગુજરાતી શાયરી બતાવીશુ જે તમને પસંદ જરૂર આવશે. 

ગુજરાતી ઘમંડ શાયરી

ચાલો મિત્રો તમારો વધારે સમય ના બગાડતાં તમે જે વસ્તુ માટે એટલે કે Attitude quotes In Gujarati અને ઘમંડ શાયરી સ્ટેટ્સ શોધી રહયા છો તેના વિષે થોડી ઘણી જાણકારી અને ગુજરાતી શાયરી બતાવીએ જેને તમે કોઈપણ જગ્યાએ ઉપયોગ કરી  શકો છો. 

Gujarati Attitude Shayari

Attitude Shayari In Gujarati

અહી આપેલા થોડાક 2 line Attitude Shayari In Gujarati જે હું આશા રાખું છું કે તમને જરૂર પસંદ આવશે જેને વાંચી તમને ગમે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા જેથી તેમણે પણ આવી વાટ શાયરી ગુજરાતી માં મળી રહે. 

અમે  એમને પણ દુવા આપીએ છીયે 
જેને અમારા નામ થી પણ નફરત છે 
————————————————
શોખ ગમે તેવા હોય પણ 
સોચ હમેંશા ઊંચી હોવી જોઈએ. 
————————————————

અમે ભારે તો નથી પણ 
અમને હલકા માં પણ ના લેતા 
————————————————
ખાલી ઇજ્જત કરતાં નઇ અમને 
ઇજ્જત ઉતરતા પણ આવડે છે હો 
————————————————
ખુશ રહેવું હોય તો ચૂપ રહેતા સિખો 
કેમ કે ખુશી ને શોર પસંદ નથી 
————————————————
ક્યારેક મુસકેલિ માં હોય તો યાદ કરજે
 સલાહ નહીં પણ સાથ આપીશું. 
————————————————
ઉમ્મીદો ઉપર દુનિયા કાયમ હૈ 
ઓર ગાળો ઉપર દોસ્તી
————————————————
વાત જરૂરત ની હીય એટ્લે બધાની 
બોલી મીઠી થઈ જાય છે 
————————————————
ખાલી લંકા છોડી છે 
અંદર નો રાવણ તો હજુ જીવતો છે
————————————————

વટવાળી ગુજરાતી શાયરી 

નીચે તમારા માટે વટ વળી ગુજરાતી શાયરી આપેલી છે જેને તમે તમારા વ્હાત્સેપ સ્ટેટ્સ અને સ્ટોરી માં લગાવી શકો છો અને જો પસંદ આવે તો બીજી ઘઈ બધી ગુજરાતી શાયરી અને ગુજરાતી સ્ટેટસ માટે અમારી સાથે જોડાયા રહેજો . 
 
શું કીધું મને મારશો એમ ? 
આ ભાઈ ચારો મે કઈ 
લૂડો રમવા તો બનાવ્યો નથી 
————————————————
ઘમંડ શાયરી
માપમાં રહેવું બેટા ચહેરો ભલે માસૂમ હોય
 પણ ખોપડી હજુ ગરમ છે 

આપણો તો એકજ નિયમ લાલા 
નાત માટે માન અને દોસ્તી માટે જાન 
————————————————
ઔકાત ઔકાત ના કરો સાહેબ સમય આવશે
 ત્યારે ઘરમાંથી  ઉઠાવી લેશું 
————————————————
ઇજ્જત બધાની કરીશું પણ 
ગુલામી તો કોઇની નઇ હો 
————————————————
હવે બદલી નાખ્યો નિયમ સાહેબ , 
જેવી દુનિયા એવા આપડે 
————————————————
હું ખરાબ લાગતો હોય તો 
10 ફૂટ છેટું રેવાનું બાકી
 ખોટી બકવાસ નઇ હો 
———————————————
પ્રેમ હોય કે દુશ્મની અમે 
વટ થી જ કરવા વાળા છીયે હો 

એટ્ટીટ્યૂડ શાયરી ગુજરાતી 

મહેરબાની કરીને કોઈ સાળો નો કરતાં
 મગજ ઠેકાણે નથી હવે 
————————————————
રૂપિયા બનશે આટલે નામ એની મેળે બની જશે 
આ મારો નિયમ છે 
————————————————

જો હમસે જલતે હૈ 
હમ ઉનકો હી જલાતે હૈ 
————————————————
બદલાય જાવ કે ભાડમાં જાવ 
અમને કઈ ફેર નથી પડતો હો 
————————————————
હું પત્તાનો એક્કો છું સાહેબ જે બાધશાહ ને પણ
 જુકાવવાની તાકાત રાખું છું. 
————————————————
એક જ રાખવો પણ 
બધાનો બાપ રાખવો 
————————————————
જિંદગી આપણી છે તો જીવવાની રીત પણ
 આપણી જ હોવી જોઈએ
————————————————
અમુક લોકો ને દિલમાં નૈ 
પણ એની ઔકાટ માં રાખો 
————————————————
ભલે ઉમર માં મોટા નથી પણ
 અનુભવ કઈ ઓછા નથી હો 

Gujarati Attitude Shayari Status

વટ તો એવો હોવો જોઈએ સાહેબ
કે દુશ્મન પણ કહે કાશ અમે
પણ આના દોસ્ત હોત
————————————————
વટે ચડવામાં અને વેર લેવામાં ધ્યાન રાખવું
વાલા બાકી આ સિંહ કે સિહણ એકલી જ ફરતી હોય છે
જે થાય તે ઉખાડી લેવું
————————————————
મને જરાય ફરક નથી પડતો
લોકો મારા વિશે શું વિચારે છે
મારી જિંદગી મારી મરજીથી ચાલે છે
કોઈના વિચારોથી નહીં
————————————————
attitude shayari gujarati

અમારી હસ્તી પણ કંઈક એવી છે સાહેબ
સારા લોકો આપ કહે છે અને
ખરાબ લોકો બાપ કહે છે
————————————————

જેવા છીએ એવા જ અમને રહેવા દો
સ્પષ્ટ વક્તા છીએ ચોખ્ખું મને કહેવા દો
————————————————
પહેલી પસંદ છો તો એ રીતે રહો
પછી બહુ અફસોસ થશે
જ્યારે અથવામાં આવશો
————————————————
તમે મારી ભૂલ ને એ સમજી ભૂલી જજો કે તમે
મારું ઉખાડી પણ શું શકશો
————————————————
વાત કરવામાં થોડી વિનમ્રતા રાખવી
બાકી 32 હાથમાં આવતા વાર નહીં લાગે
————————————————
મને માફ કરી દેજે કેમકે હવે
હું તને માફ નહીં કરી શકું
————————————————
વાઘના પગમાં કાંટો વાગી જાય
એનો મતલબ એ નથી કે
કુતરાઓ રાજ કરશે
————————————————
દરિયાની જેમ અમારી પહેચાન ઉપરથી ખામોશ
પણ અંદરથી તુફાન છે
————————————————

મિત્રો અમે આશા રાખીએ છીયે કે તમને અમારી આ પોસ્ટ ઘમંડ શાયરી એટીટ્યુડ સ્ટેટસ શાયરી ગુજરાતી માં  પસંદ આવી હશે અને તમને ઘણી ઉપયોગી પણ થઈ હશે. આવીજ નવી અને જોરદાર ગુજરાતી શાયરી અને સ્ટેટસ માટે અમારી સાથે જોડાયા રહેજો. 

ધન્યવાદ 

અમારી સાથે જોડાવ 

અત્યાર સુધી અમારી સાથે Instagram માં 30000 થી વધુ લોકો જોડાઈ ગયા છે તમે પણ જોડાઈ શકો છો જેથી તમને ગુજરાતી શાયરી અને સ્ટેટ્સ ની રીલ કે પોસ્ટ સૌથી પેલા મળી રહે.