શાયરી એક એવી કળા છે જે સાચા અર્થ માં કહેવામા આવે તો ઘણા બધા લોકો ના મન જીતી લેતી હોય છે આજે આ પોસ્ટ ના મધ્યમ થી અમે પણ તમને Gujarati Love Shayari એટ્લે કે પ્રેમભરી ગુજરાતી શાયરી કહીશું.
આમ તો ગુજરાતી માં પણ ઘણી બધી lલવ શાયરી તમે સાંભળી હશે જેમ કે ગુજરાતી પ્રેમ શાયરી, લવ શાયરી, દુખ શાયરી , વિરહ શાયરી , વેદના શાયરી , બેવફા શાયરી , વિસવાસ શાયરી , પાપા માટે શાયરી , દોસ્ત માટે શાયરી , પત્ની માટે શાયરી તેમજ બીજી ઘણી બધી શાયરી જે તમે વાંચી હશે અને વધારે વાંચવી તમને ગમતી પણ હશે.
તો ચાલો આજે હું પણ તમને આમાથી એક પ્રેમભરી ગુજરાતી શાયરી થોડીક બતાવું જે આશા રાખું છું કે તમને પસંદ આવશે અને Love Shayari Gujarati માટે તેમજ બીજી ગણી બધી શાયરી માટે અમારી વેબસાઇટ ssgujarati.in સાથે જોડાયા રહેજો.
New Love Shayari In Gujarati :
ગુજરાતી લવ શાયરી | પ્રેમભરી ગુજરાતી શાયરી |
પ્રેમ ક્યારેય અધૂરો
નથી રહેતો રહે છે તો
એકબીજાને મળવાની ઈચ્છા
———————————————————————
જ્યારે પણ પ્રેમની વાત આવે છે
ત્યારે સૌથી પહેલા મને બસ
એક તું યાદ આવે છે
———————————————————————
Read More > એટ્ટીટ્યૂડ ગુજરાતી શાયરી
તું બીજાં માટે શું છે
એ મને ખબર નથી પણ
મારા માટે તો મારો જીવ જ છે
———————————————————————
આમ ના જોયા કરો મને એટલો
ગમીશ કે મારૂ મોઢું જોયા પછી જ
તું દરોજ જમીશ
———————————————————————
મારા જીવા મારૂ
દિલ પણ એકજ છે અને મારા દિલ માં
પણ તમે એકજ છો
આ નાજુક દિલ માં કોઈ માટે
એટલો પ્રેમ છે કે દરોજ રાત્રે
આંખ ભીની ના થાય ત્યાં સુધી
નીંદર નથી આવતી.
———————————————————————
રોજ રાત પડે ને
વાત કરવાનું મન થાય
તું બહુ દૂર છે એ જાણીને
રડવાનું મન થાય .
———————————————————————
કેમ જુકવી દે છે તારી
આંખોના પલકારા શું
તારે રોકી દેવા છે હવે
મારા દિલના ધબકારા
———————————————————————
દુનિયા માં હજારો સુંદર
છોકરિયું હશે પણ મારા જીવ મને
તો બસ તમે એકજ ગમે છે
———————————————————————
Read More > 50 + ગુજરાતી લવ શાયરી
મારા જીવ તમે મારી જિંદગી નો
ખૂબસૂરત હિસ્સો છો
———————————————————————
સ્વાસ કરતાં પણ વધારે વિસ્વાશ છે
તારા પર એટેલે જ કહું છું મારા જીવ
તું બસ ખાસ છે મારા માટે
———————————————————————
તારી આ મજબૂત બાહોની આદત છે
મને જેમાં હું હશી પણ શકું અને
રડી પણ શકું
મન ગમતી વ્યક્તિને જોવા ની
મજા જ કઈક અલગ હોય છે.
———————————————————————
ચાહવા વાળા તો મારા પણ
આજે ઘણા છે પણ મને બસ
જરૂર તારી ચાહત ની છે.
———————————————————————
એક ગમતું જાણ મળ્યું
જેની સાથે મન મળ્યું
ખબર પણ ના પડી કે કયા
જનમનું સગપણ મળ્યું.
———————————————————————
તારો સ્વભાવ જ એટલો સારો છે
કે હું જાની જોઈને જ તારી થઈ છું
———————————————————————
ઈચ્છા તને જોવાની નથી
પણ ઈચ્છા તને જોઈને
ભૂલી જવાની છે
સવાર સવાર માં
તારો આ ગૂડ મોર્નિંગ નો મેસેજ
મારો આખો દિવસ તારા નામે કરી લે છે
———————————————————————
નજર નજર નો તફાવત તો જુઓ
આંખોથી જેટલા દૂર લાગો છો
દિલથી એટલા જ નજીક લાગો છો
———————————————————————
તારી જગ્યા કોઈના લઈ શકે
પાગલ કેમ કે તારા જેવુ ખાસ
બીજું કોઈ છે જ નહીં
———————————————————————
તું જાન છે મારી તને દિલમાં
છૂપાવી લઇશ અને મળવા જો નહીં
આવે તો ઘરેથી ઉઠાવી લઇશ
હું આશા રાખું છું કે તમને અમારી આ પોસ્ટ ગુજરાતી લવ શાયરી અને પ્રેમભરી ગુજરાતી શાયરી પસંદ આવી હશે અને આવીજ અવનવી ગુજરાતી શાયરી માટે અમારી સાથે જોડાયા રહેજો.
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)