ગુજરાતી લવ શાયરી તેમજ ગુજરાતી ટુ લાઇન શાયરી શોધતા હોય તો તમે એકદમ સાચી જગ્યાએ આવ્યા છો ચાલો આજે હું તમને બતાવું ગુજરાતી love શાયરી જેને તમે તમારા પ્રેમ માટે અથવા સોશિયલ મીડિયા કે સ્ટોરીમાં મૂકી શકો છો.
અમારી વેબસાઈટમાં તમને ગુજરાતી સુવિચાર ગુજરાતી શાયરી ગુજરાતી લવ શાયરી ગુજરાતી પ્રેમ શાયરી દોસ્તી શાયરી પપ્પા શાયરી તેમજ અન્ય ઘણી બધી શાયરી જોવા મળશે તેમાંથી આજે હું તમને ગુજરાતી લવ શાયરી વિશે વાત કરવાનો છું જેમાં તમને ગુજરાતી લવ શાયરી નો ખજાનો એટલે કે 100 પ્લસ નવી gujarati love shayari 2 line મળી જશે.
આશા છે કે તમને અમારી આ નવી ગુજરાતી ટુ લાઇન લવ શાયરી પસંદ આવશે અને તમે તમારા મિત્રો સ્ટેટસ કે સ્ટોરીમાં મૂકી કે પછી તમારા પાર્ટનરને કહીને અથવા મોકલીને તમારા લવ નું વર્ણન કરી શકો.
જ્યારે પણ કોઈ વ્યક્તિ પ્રેમમાં પડે છે ત્યારે તેને સૌપ્રથમ પોતાના પાર્ટનને ખુશ કરવા અથવા ઈમ્પ્રેસ કરવા માટે નવી નવી વાતો કરવાનું મન થાય છે અહીં આપેલ નવી લવ શાયરી પ્રેમ શાયરી તમારા પાર્ટનરને થોડું ઘણું આનંદ આપી શકે છે.
ગુજરાતી લવ શાયરી
" આ જો તું નદીયું ના નીર, મારા હૈયે વાગ્યા છે
તારા નેણના તીર.."
પ્રેમ કરવાનું છોડી દવ.."
ખબર નહીં કેમ પણ ભીંજવવા એને
મારા હૈયા નું સરનામું મળ્યું..
ત્યારે રાતનો અંધકાર પણ
ચાંદ પર છવાય છે
અમે દિલ ગિરવી રાખી ખરીદી લીધું.
ગળા નીચેના તલે તો
તોફાન મચાવી રાખ્યું હતું.
શું અંદાજ થી આવે છે
યાદો તારી..
ને તું કહે છે મને
ધગધગતો તાવ છે..
જ્યાં ફક્ત હું તું અને આ
ઝરમર વરસાદ..
Love Shayari Gujarati 2 Line
નહીંતર એટલો કેમ
મહેકે પવન..
શબ્દની શી વિસાત..
આવ બતાવું તને..
હું દરેક ક્ષણે તને મારી
આસપાસ શોધું છું..
મન ખુશીથી કેવું હરખાય ગયું..
તારા પાલવને કે હવે તો જોવા દે તારો ચેહરો..
અરીસો છે...
લગાવી ગળે કાશ કોઈ રડાવી દે મને..
અંતિમ યાત્રામાં સ્ત્રીઓને
ક્યાં આવવા દે છે..?
બસ એવાં જ કંઈક અમારાં
હદયના હાલ છે...
કાજળ તું લગાવે છે અને હું
અંજાય જાઉં છું.
પ્રેમભરી ગુજરાતી લવ શાયરી
ક્યારેક અમુક સાદગી પણ
ઘાયલ કરી મૂકે છે.
મારી પસંદની હોય..
સ્વપ્નમાં જોયો તો જે ચહેરો
એ ઘૂંઘટમાં નથી..
સાચું કહુ તો મારું મન
આંખોમાં મોહી જાય છે.
કરું શું મારી પાસે એક પણ
તારી છબી નહોતી..
છતાં હું જોય ને પડી જવ એવી તો એ
નાકમાં નથ રાખે છે.
એવું કામ કરે, દિલ નહીં પણ જીવ
આખો તારા નામ કરે..
ક્યાં મળે મને..
કોણ છે એવું જેણે ઊંઘ
તારી લુંટી..?
એને આદત હતી ધીમે પગલે ચાલવાની..
Gujarati Love Shayari 2 Line Text
કે પછી હું સામેથી બીજી
વાર પસાર થાઉં.
ના જાણે દરરોજ અરીસા
પર શું વીતતી હશે..
એવી જ રીતે મારું દિલ તને
હંમેશા માંગે છે.
શબ્દો થી પણ વધારે ઊંડો હોય છે.
તને જોઇને દિલની ધડકન
થંભી છે મારી..
પણ માધવનો રંગ માણવા
મને ખબર છે એ મારો સ્પર્શ છે ને..
મહોબ્બત છે તો અધૂરી જ રહેવાની..
એથી વધુ શું જીવનમાં સુંદર હોય..?
કેમ કે મારિ ને તારી નજર મળતા જ તારી
પામ્પણ જુકી જાય છે...
તુ શ્વાસ ભરે તો ખુદ ને તારામાં સ્થાપિત
મિત્રો આશા રાખું છું કે તમને અમારી આ પોસ્ટ Love Shayari Gujarati 2 Line || New Gujarati Love Shayari । પ્રેમ ની લવ શાયરી ગુજરાતી ખુબજ ઉપયોગી થઈ હસે અને તમારે જે ગુજરાતી શાયરી જોઈતી હતી એ મળી ગઈ હસે . પોસ્ટ પસંદ આવે તો મિત્રો અને ફેમિલી ગ્રૂપ માં જરૂર શેર કરજો તેમજ આવીજ અવનવું ગુજરાતી સુવિચાર અને બેવફા, પ્રેમ અને દર્દ ભરી શાયરી માટે અમારી સાથે જોડાયેલા રહેજો .