કોઇ પણ ચાર્જ વગર ઘર બેઠા મોબાઇલ રિચાર્જ કેવી રીતે કરવું ?

મિત્રો તમે પણ જાણતા હશો કે હવે કોઈ પણ મોબાઇલ નું રિચાર્જ કરવી ત્યારે તેમાં રૂપિયો કે બે રૂપિયા ની સાથે સાથે વધારાના ચાર્જ ચૂકવી આપડે રિચાર્જ કરવું પડે છે પરંતુ આજે હું તમને એક એવી સમસ્યા નું સમાધાન જણાવીશ કે જેથી તમે ઘર બેઠા કોઈ પણ વધારાના ચાર્જ વગર મોબાઈલ નું રિચાર્જ કરી શકશો. 

આ પોસ્ટ ના માધ્યમ થી તમે જાણશો કે વધારના ચાર્જ વગર મોબાઇલ નું રિચાર્જ કેવી રીતે કરવું અથવા ફ્રી માં મોબાઇલ રિચાર્જ કેમ કરવુ ?  



મોબાઇલ રિચાર્જ કરવાની એપ્લિકેશન : 

હાલ માં મોબાઇલ રિચાર્જ કરવા માટે તમે ગૂગલ પે, ફોન પે અથવા રિચાર્જ માટે વધારાના માર્કેટ માં આવતી ઘણી બધી એપ્લિકેશન નો ઉપયોગ કરતા હશો પરંતુ હાલની આ બધી એપ્લિકેશન માં રિચાર્જ ના પ્લાન સિવાય અમુક ટકા ચાર્જ લેવામાં આવે છે.

પરંતુ આજે તમને જે એપ્લિકેશન વિશે જણાવીશ તેના ઉપયોગ થી તમે રિચાર્જ પ્લાન સિવાય કોઈ પણ ચાર્જ ચૂકવવો નથી પડતો. જેથી માત્ર રિચાર્જ પ્લાન ન જ પૈસા તમારે ચૂકવવા પડશે.

હું વાત કરી રહ્યો છું amazon pay ( એમેઝોન પે ) જેનાથી લોકોએ અત્યાર સુધી ના રિચાર્જ ફ્રી માં પણ કર્યા છે અને સાથે સાથે દરેક રિચાર્જ ઉપર તમને ઘણું બધું કેશબેક પણ મળી જશે.

ચાલો વાત કરીએ કે એમેઝોન પે થી મોબાઇલ રિચાર્જ કેવી રીતે કરવું ? 

1) એમેઝોન પે શું છે ?

ઘણા લોકો ને સવાલ થતો હશે કે આખરે એમેઝોન પે શું છે અને આ એપ્લિકેશન ની મદદ થી મોબાઇલ રિચાર્જ કઈ રીતે કરી શકાય ? તો તમને જણાવી દવ કે એમેઝોન પે amazon કંપની ની જ એક સુરક્ષિત અને વિશ્વનીય એપ્લિકેશન છે જેના મદદ થી તમે રિચાર્જ , ટીકીટ અને સાથે સાથે ઘણા બધા પેમેન્ટ પણ કરી શકો છો. અને દરેક પેમેન્ટ ઉપર તમને કેશબેક પણ મળી શકે છે.

amazon pay recharge cashback

એમેઝોન પે ની મદદ થી તમે પૈસા ટ્રાન્સફર, રિચાર્જ અને બિલ, ટ્રાવેલ ટીકીટ, ગિફ્ટ કાર્ડ, વાઉચર, ફાઇનાન્સ સર્વિસ, ફાસ્ટેગ રિચાર્જ, તેમજ સાથે સાથે વોલેટ રિચાર્જ અને બીજું ઘણું બધું સુરક્ષિત રીતે કરી શકો છો અને બધા જ ટ્રાન્સફર કે ટ્રાન્ઝેક્શન ઉપર કેશબેક અને રિવોર્ડ પણ મેળવી શકો છો. 

2 ) Amazon pay ડાઉનલોડ કેવી રીતે કરવું : 

સૌ પ્રથમ નીચે આપેલી લિંક પરથી એમેઝોન પે ડાઉનલોડ કરી શકો છો અથવા તો એમેઝોન પે ડાઉનલોડ કરવા માટે તમે પ્લે સ્ટોર માં amazo pay સર્ચ કરી પણ download કરી શકો છો. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને આઇફોન બંને યૂઝર માટે ઉપલબ્ધ છે.



3) Amazon pay Aplication માં એકાઉન્ટ કેવી રીતે બનાવવું ?

  • સૌપ્રથમ એપ્લિકેશન ઉપરની લિંક અથવા પ્લે સ્ટોર થી download કરવી.
  • એપ્લિકેશન ખોલવી અને જે નંબર સાથે પેમેન્ટ કરી શકો તે નંબર થી રજિસ્ટર કરવું.
  • નંબર પર આવેલા MSG થી વેરીફાઈ કરવું.
  • સિમ પસંદ કરી જે બેંક એડ કરવા માંગતા હોય તે બેંક એડ કરવી. 
  • પિન સેટ કરવી અને બસ તમારું એકાઉન્ટ સફળતા પૂર્વક બની જશે.

ચાલો જાણીએ હવે આ મોબાઇલ એપ્લિકેશન ની મદદ થી ફ્રી માં મોબાઇલ રિચાર્જ કેવી રીતે કરવું

4) Amazon Pay થી મોબાઇલ રિચાર્જ કેવી રીતે કરવું ?

  1. સૌ પ્રથમ એમેઝોન પે એપ્લિકેશન ખોલવી.
  2. Earn Reward વાળા ઓપ્શન સિલેક્ટ કરી મોબાઇલ રિચાર્જ પર ક્લિક કરવું.
  3. જે નંબર ની રિચાર્જ કરવું હોય તે નંબર ઉમેરવો.
  4. રિચાર્જ પ્લાન અને કંપની સિલેક્ટ કરવી.

    મોબાઇલ રિચાર્જ કેવી રીતે કરવું ?

  5. નીચે pay બટન પર ક્લિક કરી પેમેન્ટ માટે પ્રોસેસ કરવી.

    મોબાઇલ રિચાર્જ કેવી રીતે કરવું ?

  6. હવે એમેઝોન પે વોલેટ અથવા તમે એડ કરેલી કોઈ પણ બેંક થી પેમેન્ટ કરો.
  7. બસ આટલું કરતા જ તમારા મોબાઇલ નું રિચાર્જ કોઈ પણ વધારાના ચાર્જ વગર સાફલતા પૂર્વક થઈ જશે.
  8. અને સાથે સાથે તમને થોડુંક ઘણું કેશબેક પણ મળી શકે છે.

આશા રાખીએ છીએ કે તમને અમારો આ બ્લોગ મોબાઇલ નું રિચાર્જ કેવી રીતે કરવું અથવા ફ્રી માં મોબાઇલ રિચાર્જ કેમ કરવુ ? પસંદ આવ્યો હશે અને આગળ થી તમે પણ આ એપ્લિકેશન ની મદદ થી ફ્રી માં મોબાઇલ રિચાર્જ કરી શકશો. સાથે સાથે મિત્રો આ એપ્લિકેશન ની મદદ થી તમે થોડા ઘણા પૈસા તમારા મિત્રો અને ફેમિલી વ્યક્તિ ને મોકલી કમાઈ શકો છો.

ચાલો થોડીક વિસ્તાર થી હું તમને સમજાવું કે એમેઝોન પે થી પૈસા કેવી રીતે કમાવવા ?

એમેઝોન પે એક પૈસા કમાવવા ની એપ્લિકેશન તરીકે :

 
સૌપ્રથમ તમારે એપ્લિકેશન માં ફુલ એકાઉન્ટ બનાવી નાખવાનું છે ત્યારબાદ સર્ચ બાર માં " Refer " અથવા " refer and earn " સર્ચ કરવું. 

પૈસા કમાવવા ની એપ્લિકેશન

પછી જે પણ ઓપ્શન આવે તેમાં ક્લિક કરી તમારી refer લિંક તમારા મિત્રો અને સગા સંબંધી ને મોકલવી અને જેવા તે લોકો એપ્લિકેશન download કરશે અને એકાઉન્ટ બનાવી એક ટ્રાન્સજેક્શન કરશે એટલે તરત જ તમારા વૉલેટ માં 25 રૂપિયા જમા થઈ જશે જેને તમે કોઈ પણ રિચાર્જ કે આંગળાના વ્યવહાર માટે ઉપયોગ કરી શકશો. 

આવી જ ગુજરાતી માં અવનવી જાણકારી અને માહિતી માટે અમારી સાથે જોડાયા રહેજો. અત્યાર સુધી અમારી સાથે ઇન્સ્ટાગ્રમ માં 30 હજાર થી વધુ લોકો જોડાઈ ગયા છે તમે પણ જોડાઈ જજો.