દર્દભરી ઘાયલ શાયરી પ્રેમમાં માં પસ્તાયેલા લોકો માટે જ છે જેને પોતાના પ્રેમ માટે ઘણું બધુ બલિદાન આપવા છતાં છેલ્લે દગો અને પોતાના પ્રેમમાં હાર જ મળી છે.
ઘણા બધા પ્રેમી પંખિડા પોતાના પ્રેમ માટે અવનવી શાયરી અને યુક્તિ કરીને પાર્ટનર ને ખુશ કરતાં હોય છે પરતું જ્યારે એજ વ્યક્તિ પ્રેમમાં દુખ અને દગો આપે ત્યારે લોકો ને ઘાયલ આશિક ની જેમ દર્દભરી શાયરી અને વાતો કરતાં પણ જોઈએ છીએ.
![]() |
ગુજરાતી દર્દભરી ઘાયલ શાયરી |
ગુજરાતી માં ઘણી બધી ઘાયલ શાયરી ઉપલભ્ધ છે પરંતુ આજે થોડીક નવી અને હ્રદય ને સ્પર્શ કરી જાય તેવી Gujarati dardbhari ghayal Shayari તમારા માટે અહિયાં લખી છે આશા છે કે તમને જરૂર પસંદ આવશે અને તમને મળેલા પ્રેમ ના વિરહ ને તમે એક શાયરી તરીકે લોકો સુધી પહોચાડી શકશો.
|| ગુજરાતી દર્દભરી ઘાયલ શાયરી ||
હસતાં હસતાં રોવાઈ ગયું આજે મારૂ દિલ ફરી
એની યાદ માં ખોવાઈ ગયું 💔🥺
હવે તો આંખો એ પણ કઈ દીધું કે
થોડું ઊંઘવાનું રાખ દિલ તારું તૂટયૂ છે
આમાં મારો શું વાંક 🙄
આખી દુકાન વેંચાઈ જશે સાહેબ જ્યારે
દિલની દવા બજાર માં મળશે 🥺
મંદિર માં માંગવાથી જો પ્રેમ મળી જતો હોત તો
આજે એ મારા ઘરે હોત 😔😔
આ દિલમાં તો તું જ છે ખબર નઇ
તારા દિલમાં કોણ છે 💔
આતો પ્રેમનું ગણિત છે મારા જીવ તમે
બાદ તો અમે બરબાદ 🥺
જે મળવાના નથી એમની જ માનતા
રાખીને બેઠા સવી 🥺
જિંદગી ભર એક જ ભૂલ કરતાં રહ્યા કે ધૂળ હતી ચહેરા પર અને
અમે અરીસો સાફ કરતાં રહ્યા 😔
કાંટા તો વાગતા જ હતા બિરદરા કેમ કે અમે ફૂલ જ
ગુલાબ નું પસંદ કરયૂ હતું 💔🥺
જિંદગી હોય કે જુગાર રાણી એકવાર તો દગો દેજ તે 💔
ઘાયલ શાયરી નો મતલબ એને જ ખબર હોય જેને પોતાના સાચા દિલથી કોઈને રપ્રેમ કર્યો હોય અને ઘણી બધી તકલીફ સહન કરવા છતાં તેમજ સમય આપવા છ્ત પણ જો પ્રેમ ના મળે તો ઘણું બધુ દુખ થતું હોય છે અને વ્યક્તિ ના આ તૂટેલા દિલની વાત શાયરી સ્વરૂપે પ્રગટ થતી હોય છે.
|| ઘાયલ શાયરી સ્ટૅટસ ગુજરાતી ||
એ લોકો જ રડતાં મૂકી ગયા જે કહતે હતા ક
રડો નઇ હું છું તમરી સાથે 🙄
રાત ગઈ વાત ગઈ એ તો કહેવું જ સહેલું છે બાકી તો
જેના પર વીતે એને જ ખબર હોય 🥺
ખોટા ની મહેફિલ હતી ને સાચું બોલી બેઠા
મીઠાનો દરિયો હતો ને દિલ ખોલી બેઠા
🥺🥺🥺
હસતાં હસતાં રોવાઈ ગયું આજે નીકળ્યા એ કોઈ બીજા સાથે
અને મારે એમની સામે જોવાઈ ગયું 💔🥺
કઈક તો મજબૂરી હશે સાહેબ નહિ તો
ક્રુષ્ણ જેલમાં, રામ વન માં અને હું
બ્લોક માં ના હોત 💔
આ પણ વાંચો : પ્રેમભરી ગુજરાતી શાયરી
કોઈક દિવસ ભગવાન મળસે તો જરૂર પુચીસ કે જે મને ગમતું એ
બીજાના નસીબ માં લખવું જરૂરી હતું ?
બરબાદ થઈને પણ બરબાદી દેખાતી નથી સાહેબ આ તો પ્રેમ છે
આની દવા ક્યાય વેંચતી નથી ❤️🩹🙄
ગુજરાતી બેવફા શાયરી
ભિખારી ની જેમ માંગવા ચાહતા ના મળે
એનું નામ પ્રેમ 💔
કદર એને નથી હોતી જેને મળેલ છે કદર કેવી રીતે કરાય યે
એક ઘાયલ ને પૂછો
પ્રેમ ની લોન ના લેતા દોસ્ત નહિયર યાદો નું
વ્યાજ જ તમને મારી નાખશે. 😔
આત્મા નું મિલન થાય તો ઠીક છે બાકી મનપસંદ વ્યક્તિ
નસીબ માં ક્યાં હોય છે 💔💔
એમના માટે મને થોડુક મન હતું પણ
એમેને થૌડૂક અભિમાન હતું 🙄
એમના મનગમતા યે મારૂ મનગમતું છીનવી લીધું 💔
નસીબ થી હારી ગયા બિરાદર બાકી પ્રેમ તો અમે
પણ ગજબ નો કર્યો હતો 💔🥺
|| બેવફા શાયરી | bewafa shayari ||
જો તમે ગુજરાતી બેવફા શાયરી વાંચવા માંગતા હોય તો એના માટે અલગ થી ઘણી બધી બેવફા અને ઘાયલ શાયરી લખેલી છે જે નીચે ક્લિક કરી જોઈ શકો છો
આ પણ વાંચો : બેવફા શાયરી ગુજરાતી
દુનિયનો નિયમ સે સાહેબ નવું આવે એલતે
જૂનું ભૂલી જ જાય 🙄
નથી કર્યો ડિલીટ તારો એક પણ ફોટો
દિલમાં તારા માટે હજુ ભાવના છે
ભલે કર્યો તે મને બ્લોવ્ક પણ હજુ બધા
પાસવર્ડ તારા નામના જ છે 😔😔
લાગણી ના સબંધ માં બધુ હારી ગયા વડીલ નહિતર આ
હસતાં ચાહરેએ ક્યારેય દુખ પણ નથી જોયું 💔
આજે મારો પહેલો પ્રેમ છેલ્લો પ્રેમ થઈ ગયો 🥺
બીજા છેતરી ગયા હોત તો બે દિવસ માં ભૂલી પણ જાત
આતો પોતાના જ કુયાવામાં ઉતારી દોરડા
કાપી ગયા ઈને કેમ ભૂલવા 😔😔
આજે એ પણ ભૂલી ગયા જે કહતે હતા કે તું
મારો જીવ છે હું તને નૈ ભૂલું 🥺
|| ગુજરાતી દર્દભરી સ્ટેટ્સ શાયરી ||
દર્દ બધાનું એક જ છે કોઈ વાંચી રહ્યું છે
તો કોઈ લખી રહ્યું છે અને મારા જેવુ
કોઈ ભોગવી રહું છે 💔
મારી જાણ તને આવતા જન્મ માંગીને પણ શું કરવું
તે તો આ જન્મ માં જ મને
બરબાદ કરી દીધા
આતો જિંદગી છે બધુ બધાને ના પણ મળે
જ્યાં સુધીમાં પૈસા ભેગા કર્યા ત્યાં સુધીમાં મનપસંદ
રમ્કડું ખરીદઆય ગયું 🙄
જો કોઈ તમને યાદ ના કરે ને તો સમજી લેવું
એને તમારી જરૂર નથી ❤️🩹🙄
તારા પછી જેના તસુ અનુ નામ મજબૂરી
હશે મારી જાન 🥺
યાદ આવેતો યાદ કરી લેજો
કામ પડે તો સાદ કરી લેજો
મને તો આદત છે તમને યાદ કરવાની હીંચકી
આવે તો માફ કરી દેજો 😔
વાત વાત માં જો એની વાત નીકળે તો એ
એકજ વાત માં આખી રાત નીકળે 💔💔
જીવ બનીને આવે અને જીવ લઈને જાય
એનું નામ પ્રેમ 💔
|| હ્રદયસ્પર્શી ઘાયલ શાયરી ||
કિસ્મત માં હતું એ મળી ગયું પણ દિલમાં હતું
એ લુટાઇ ગયું 😔
હવે બીક લાગે છે કોઈ જોડે વાતા કરવામાં કેમ કે પાછી
કોઈને આદત ના લાગી જાય ❤️🩹🙄
આજાદ કરી દેજો એ પંખીને જેને પોતાના માળા
કરતાં બીજે બેસવાનો બોવ સોખ હોય 🥺
તેરા મિલના સબકો બતાયા થા લેકિન તેરા બિછાડના
સબસે છુપા રહા હું 🥺
આ પણ વાંચો : જીવન લગતા સુવિચાર
અમુક ઘા એટલા ઊંડા હોય છે કે માણસ ધારે તો
પણ ભૂલી નથી સહકતો 💔🥺
જેને અમે જીવથી વધુ ચાહતા હતા એજ દિલ
તોડી ને જતાં રહ્યા 💔🥺
ખોટની મહેફિલ હતી ને સાચું બોલી બેઠા
મીઠાનો દરિયો હતો ને દિલ ખોલી બેઠા
ખબર નૈ કઈ ભૂલનો સિકાર બની ગયો હું
જેટલૂ દિલ સાફ રાખ્યું એટલો જ
ગુનેગાર બની ગયો હું 🙄
પોતાના પર વીત્યું ને ત્યારે ખબર પડી કે દિલ તૂટ્યા પછી
લોકો મરવાનું કેમ પસંદ કરે છે ❤️🩹🙄
બાળક નથી છતાં એક સવાલ છતાવે છે કે લોકો
મને હજુ કેમ રમાડે છે 🙄
મિત્રો આશા રાખું છું કે તમને અમારી આ પોસ્ટ દર્દભરી ઘાયલ શાયરી Gujarati dardbhari ghayal Shayari ખુબજ ઉપયોગી થઈ હસે અને તમારે જે ગુજરાતી શાયરી જોઈતી હતી એ મળી ગઈ હસે . પોસ્ટ પસંદ આવે તો તમરું મિત્રો અને ફેમિલી ગ્રૂપ માં જરૂર શેર કરજો તેમજ આવીજ અવનવું ગુજરાતી સુવિચાર અને બેવફા પ્રેમ અને દર્દ ભરી શાયરી માટે અમારી સાથે જોડાયેલા રહેજો .