તુટેલા દિલ ની ઘાયલ શાયરી । ઘાયલ પ્રેમ ની શાયરી ગુજરાતી

એક તૂટેલા દિલ ની શાયરી એને જ જરૂર પડે જેને પોતાના ન પ્રેમ માટે ઘણા બધા પ્રયત્નો કરવા છતાં દગો જ મળ્યો હોય, અને દુનિયા માં ઘાયલ આશિક અને બેવફા ની વેદના એક તૂટેલા દિલ વાળા વ્યક્તિ સિવાય કોઈ ના જાણી શકે.

જ્યારે જ્યારે પણ પ્રેમી પંખીડા વચ્ચે બેવફાઈ કે દગો મળે છે ત્યારે ત્યારે ઘાયલ શાયર પોતાના દુઃખ ને વ્યક્ત કરવા માટે ઘાયલ શાયરી રૂપે પ્રગટ કરતા હોય છે. 

તુટેલા દિલ ની ઘાયલ શાયરી

આજે હું પણ તમારા દુઃખ ને વ્યક્ત કરવા માં થોડોક ભાગ આપું એક ઘાયલ પ્રેમી તરીકે તો નઈ પણ એક દોસ્ત રૂપે તૂટેલા દિલ ની ગુજરાતી દર્દ્ભરી શાયરી નીચે આપી છે જેને તમે વાંચી અને તમારા બેવફાઈ કે દગો આપનાર સાથી ને તમારા પ્રેમ ના લાગણી સ્વરૂપે બતાવી શકો.

એક તૂટેલા દિલની ઘાયલ શાયરી 

તમને જોયાને ઉડી ગયો ચૈન, કરવી હતી
દોસ્તીને થઈ ગયો પ્રેમ !!!

કોઈને જોઈ ને લખાયેલી શાયરી હસતા હોઠોની
હોય, ને કોઈને ખોઇને લખાયેલી શાયરી
રડતી આંખોની હોય.

દર્દ વગર નું દિલ લાગે તો
જોખમ જેવું અને આતો દિલ છે ભાઈ
 તૂટે તો તૈયારી માં રેવું

ઉની ઉની ખીચડી અને મોરુ દઈ..
ઘણી બધી છોકરી જોયી પણ
તાર જેવી નય..💔💯

દુઃની વાતો દિલમાં દબાવી રાખી છે,
આંખોમાં આંસુઓને છુપાવી રાખી છે,
લોકોને લાગ્યું હું બહુ ખુશ છું,પણ
હકીકત મેં દિલમાં જ
છુપાવી રાખી છે

એના દિલમાં બસ એક હું જ છું,
આ વહેમના લીધે જ આજે
હું બહુ દુ:ખી છું...💔

શાયરી એ તો દિલનો અરીસો છે,
 કાં તો કોઈની હાજરી રંગ ભરી દે,
અથવા કોઈની ગેરહાજરી
આંખ ભરી દે...🥀❤️‍🩹🥹

તારી વાત જાણે એક કહાની બની ગઈ
નોતી આવડતી કવિતાઓ
તોહ શાયરી બની ગઈ....💯

ગુજરાતી શાયરી દર્દભરી

ખોઈ દીધા નો ખટકો અમને ના હોય વાલા
 મરવા ખાતર મરે એને અમે
આમ પણ નથી મારતા ....❤️‍🩹🙌🏻

હસ્તા મોધે સ્વીકારી લીધેલી
 છેતરામણી નો હિસાબ હજી
 બાકી છે મારા જીવ🥀💔 

પાણી અને રાણીમાં બોવ ઊંડા
નો ઉતરવું કેમ કે એમાં ડૂબેલા સીધા
સ્મશાને જ નિકળે છે 🥀💯

દર્દભરી ઘાયલ શાયરી ગુજરાતી । Sad Shayari Gujarati

કહેવું હતું ઘણું ત્યારે શબ્દો નોહતા,
અને જ્યારે શબ્દો હતા ત્યારે એ
 હયાત નોહતા…❤️‍🩹🥀

ઘાયલ કરેલા દિલ ના દર્દ નો
 અનુભવી છું બિરાદર બાકી
હું ક્યાં કવિ છું🙌🥀🩹

6 મહિને સે ઉસે ભુલાને કી કોશિશ કી
મગર વો આજ સામને આ જઈ તો
આખો સે આંસુ આ ગયે 💔💔🥀🥀

સાથ ફેરા ફરવાથી ખાલી શરીર પર જ હક મળે છે
દિલ પર હક  મેળવવા માટે કાયદેસર
 પ્રેમ જ કરવો પડે છે

બધી ગોપ્યુ કાના હારે હતી 
પણ રાહ તો રાધા નિજ હતી 🥀

જોય તેમને ખોય બેઠો મારું દિલ 💫,
યાદોમાં રહી ગઈ તમને
પામવાની એક મંજિલ 🌙✨.

પહેલા અમે એના થયા.
પછી એ અમારા થયા..🤭😘
આયૂ ત્રીજી વ્યક્તિ..
પછી એ એમના થયા..💔🥺
અને અમે પછી શાયર + ધાયલ થીયા..🥺💔‌

પ્રેમ કરવાથી ડરે છે કોણ? 🍂
ખબર તો પડે કરે છે કોણ?? 🥀🌸

.*નાની_મારી_જીંદગીમા_સપનાઓનુ_રાજ_છે. 
પણ,તારા_વગર_એ_ખાલી_
ખોખાનો_તાજ_છે..*. *મારી ઢીંગલી*

તૂટ્યું છે એક સપનું હકીકત બનતા બનતા💯,
ત્યારથી જ કોઈને પ્રેમ કરતા
પણ ડરી રહ્યો છું !!💔

દિલથી જીવતા રહીશું આપણે એકબીજાના
સાથમાં, 
તું મારી યાદમાં અને હું
તારા ધબકારામાં...

છોડવામાં એક પળ લાગે
વાલા,પણ ભૂલવામાં
આખી ઉંમર🥀

દુઃખ શાયરી ગુજરાતી

"મળે જો પ્રેમ તો પ્રેમને પ્રેમથી કહું કે, 
ક્યાં છે આ પ્રેમમાં
રહેલો પ્રેમ...!♥️"

ઘાયલ પ્રેમી ની શાયરી સ્ટેટ્સ

એની આંખો થી થયો પ્રેમ, 
હતી પહેલા ‘મૈત્રી’ને હવે થયો પ્રેમ❤️

રાજા જોડે રહી એક રાણી બની ગઈ
 એક રાજા ને જ ખબર છે એના ગયા પછી
રાજા ની મહેફિલો સૂની થય ગય

એમાં પણ એક મુંજવડ છે,
કે જો જોય ને લખે તો શુ લખે,
અને જો ખોય ને લખે તો શુ ન લખે | 🥀

ભેરુ તું ભાળે, દુખડા મારા હંધાયહારે રેજે હંમેશા,
તારો સાથનો હું હેવાય.. 🤝🫂👬

તારું સૌંદર્ય તો છપાઈ ગયું....
પણ તને શોધવામાં હું ખોવાઈ ગયો

જુદા થવું પડશે હવે રડતા રડતા (૨), શું કરીએ 
આપણા નસીબ નથી મળતા 🥀🙌

સળગાવી દિધિ દુનિયા પ્રેમનિ આ મારિ લાગણી  ઓને
એક સળિ થિ જો નિભાવી શકો
પ્રેમ તો આવજો આવતા
ભવે મળીશું ફરી થી🥀

કાલે જે અમને જીવ કહેતા,
એ આજે અમારા મોત ની
દુવા માગે છે....💔🥹

ભગવાને લેખ જ અમારા અધૂરા લખ્યાં હતાં, 
બાકી મનગમતું માણસ તો
અમારે પણ નોતું મૂકવું..✍🏻🥺🥀

ક્યારેક અમે પણ એમણે જોઈને કલમ માંડતા,
આજકાલ બીમાર છે મારા શબ્દો🥀🥺

બસ હવે એક છેલ્લી મુલાકાત ,
તારી યાદો ને મારા ઉજાગરા 🩵

લોકો કેતા રયા કે મોહાઈને લખે છે,
પણ નજીક ના ને ખબર છે કે
ખોવાઈને લખે છે.....

પ્રેમ એટલે એકબીજા ની સાથે જીવવું નહી,
 
પ્રેમ એટલે એકબીજા નાં
શ્વાસ માં જીવવું !

દુખ શાયરી ગુજરાતી સેડ શાયરી 

જીવન મા બધું બીજી વાર મળી જશે
પણ સમય સાથે બદલાય ગયેલ 
વેક્તિ નય મળે, 😌😌💯

ખોયા પછી તમે મને શોધી નહિ શકો
 
અને હું ત્યાં મળીશ જયા
તમે આવી નહિ શકો🍂🍁🥀

રાહ જોવા માં ફરી એક સાંજ પડી ગઈ...
ઉજાગરા ની પ્યાસ લઈ ફરી
એક રાત પડી ગઈ...

અમુક વ્યક્તિ વગર જીવન અટકતું નથી
 પણ અધૂરું જરૂર રહી જાય છે..🥀✨

sad gujarati shayari

😞..જેને જવાનું હતું એતો જતા રહ્યા
બસ એની યાદ માં જીવતા
સીખી લીધું હવે તો..

જો છોડ જાયે ઉસે જાને દો જો
પાસ હે ઉસકી કદર કરો ઓર
 દેખો કે વો ભી કહી દો કે બાદ ના હો

બસ એક દુઃખ મેરે દિલ સે કભી નહિ જાયેગા,
 ઉસે કિસી ઓર કે સાથ દેખ કે મે મારા ક્યું નહિ ગયા 🙌

એ પાગલ ને હું એટલો પ્રેમ કરૂ છું 
અને ભુલવા માટે મારે એકવાર 
તો મરવું જ પડશે...??

શબ્દો ક્યાં શોધ્યા જડે છે
એ તો રચાય છે જ્યારે હૈયું રડે છે 😢

જ્યારે મન ગમતું વ્યક્તિ ઉદાસ કરે
તો ફરિયાદ કોણે કરવાની

ગજબની વાત છે ને કોઈ મળીને રડે છે તો
કોઈ મળવા માટે રડે છે..!!❤️

સુંદરતા નો હું શું જવાબ આપુ..?
 
કોઈ ફૂલ હોત તો મંગાવી લેતો માળી જોડે થી,
જાતે જ ગુલાબ છું ને તમને શું આપુ..

દર્દભરી તૂટેલા દિલની ગુજરાતી શાયરી 


જે લોકો ફરિયાદ નથી કરતા, 
દર્દ તો એમને પણ થતું જ 
હશે ને સાહેબ !!😔🕊️

અમારી પાસે તો ફક્ત તમારી તસ્વીર
 છે નસીબ વાળા તો એ છે જેની
પાસે તમે છુ ઓ❤️

સાહેબ આતો મતલબની દુનિયા છે
કોઈ ના ઉપર વિશ્વાસ કરો તો જરા જીંદગી
આગળ જીવવાનું પણ વિચાર જો 🙏❤️


માણસ કરતાં તો Instagram વધારે સમજદાર છે
કારણ કે જ્યારે આપણો જેવો સમય
હોય તેવી જ reels આવે છે...!!

મારી મંજૂરી વગર બહાર પણ ના નીકળે..
કેટલા વફાદાર છે આંસુ મારા 🥹

💨હું_પ્રેમ_ની_રમત_માં☠️🫥હારેલો_જુગારી_છું..❤️ 🦁
મે_મારી_જ_રાણી_ને🫅 
⚡સામે_વાળાના_પત્તા_માં🌀 
શો_થતાં_જોઈ_છે....🔥💯

ચતુરાઈ ચાર દી ચમકે , ઈમાનદારી આજીવન...

મિયાન માથી નિકળેલી તલવાર અને મગજ થી
કરેલો સોકરી નો પ્રેમ જીદગી
બરબાદ કરી નાખે છે

મને ટેવ નથી પાછું વળીને જોવાની આવજો
 એમ કહેવા વાળા આજે
રાહ જોઇને બેઠા છે

ઓલા પંખીડા ને કયો કે હવે એક કાગડ લયાવે...🕊💌🩷
ઘણો સમય થયો એમના 
હાલ નથી જાણ્યા અમે 💔🥺

gujarati sad shayari

હસતા હસતા😀 છોડીને ગયા છો મારી જાન
🧕પણ એક દિવસ રતા રડતા 😢 આવજો મારા જીવ 
અમે તમારી હંમેશા વાટ જોશું

જહાજો એ ડુબાડી દીધા ના પણ દાખલા છે .
અને તણખલાં એ તારી દીધા ના પણ ધખલા છે....
અહીંયા ક્યાં કોઈ અમર છે. જેના જનમ ના દાખલા છે .
એના મારાં ના પણ દાખલા છે....🙏🏻 

હે જિંદગી હવે વધારે હેરાન ના કર...
બધી બાજુથી હારી ગયો છું

બેવફા શાયરી ગુજરાતી 


ઇન્તજારી આ અમારી હદ
વટાવી ગઈ. અને યાર તારી
લાગણી સરહદ વટાવી ગઈ 🖊️

😍એક સામટો ના આપી શકે, તો કંઈ નઈ...
મને તારા અનહદ પ્રેમ ના હપ્તા કરી દે💓....... ગ

મોબાઈલ માં એક નબર એવો પણ છે
ના call કરી શકાય કે ના
ડિલીટ કરી શકાય 😢

આંગળી અને અંગુઠા વચ્ચે પેન છે
હુ પુછુ છું કે તારી તબિયત કેમ છે ❤️🔥

હસતા મોઢે દુઃખો સહન કરવી દે એનુ નામ જીંદગી છે 😍

મને ચાંદ કહે આ ધરતી પર મારા
જેવું સુંદર કોઈ નથી મે કહ્યું ચાંદને
 તમે એને જોઈ નથિ......💙😚👀

તું યાદ ના આવે એવી એક પણ સવાર નથી 
અને હું તને ભુલી ને સુઈ જાવ એવી
કોઈ રાત નથી પડી ✌️✌️

માણવાને એક તો ક્ષણ જોઈએ, ને પછી
એમાંય બે જ્ણ જોઈએ 💞🥰😍
તકલીફ તો
ત્યારે પડે છે સાહેબ,
જ્યારે નસીબમાં નથી હોતી
એ જ ગમી જાય છે.😔💔

જિંદગીની કિતાબમાં અમે તમારું નામ લખી રાખ્યું
આંખો ખોલીને જોયું તો તમે જ પાનું ફાડી નાખ્યું
———🌻***🌷***🌻———-

યે મસ્ત ચાલતી તી જીંદગી રસ્તા થોડાક
પ્રેમ બાજુ વઇ ગિયા તું તો કાય મળી નય મારી જાન
 બદનામ આલગ થી થઈ ગિયા....💔❤️‍🩹

કે ખોટું હું બોલતો નથી અને કરડતો નથી
એવો ઉંદર છું , અઢીસો ગ્રામ મેકપ લગાડીને કયે !
હું નાનપણ થી સુંદર છું...🥴🤡 /

જિંદગી જીવવા જેવી લાગે છે કારણ પ્રેમ નથિ કર્યો
એનું કારણ દોસ્તી

તારા વિના જિંદગી હવે જિંદગી જેવી લાગતી નથી,
હું શ્વાસ લેવા નું તો છોડી દવ પણ, 
તને જોયા વિના નથી ચાલતું ❤️

મિત્રો આશા રાખું છું કે તમને અમારી આ પોસ્ટ તુટેલા દિલ ની ઘાયલ શાયરી । ઘાયલ પ્રેમ ની શાયરી ગુજરાતી  ખુબજ ઉપયોગી થઈ હસે અને તમારે જે ગુજરાતી શાયરી જોઈતી હતી એ મળી ગઈ હસે . પોસ્ટ પસંદ આવે તો મિત્રો અને ફેમિલી ગ્રૂપ માં જરૂર શેર કરજો તેમજ આવીજ અવનવું ગુજરાતી સુવિચાર અને બેવફા પ્રેમ અને દર્દ ભરી શાયરી માટે અમારી સાથે જોડાયેલા રહેજો . 

ss gujarati
આવી ગુજરાતી માં અવનવી જાણકારી અને માહિતી માટે અમારી સાથે જોડાયા રહેજો. અત્યાર સુધી અમારી સાથે ઇન્સ્ટાગ્રમ માં 30 હજાર થી વધુ લોકો જોડાઈ ગયા છે તમે પણ જોડાઈ જજો.